અગત્યના પરિપત્રો

પ્રસુતિ તથા પિતૃત્વ રજાનો પરિપત્ર


LTC  ( Leave Travel Concession ) - અંતર્ગતના બધાજ પરિપત્રો  
જિતેન્દ્ર પટેલ ( ગોઝારિયા )

ઘણા મિત્રો પૂછે છે કે હાલ LTC બ્લોક ચાલે છે કે કેમ ? મિત્રો, હું જાણું છું તે મુજબ  ૨૦૦૮-૧૧ નો LTC બ્લોક નાણા વિભાગના ૧૧-૧૦-૧૯૯૯ ના ઠરાવ ક્રમાંક મસબ/૧૦૯૯૯/૧૨૫૩(ચ)ની જોગવાઈ મુજબ આપમેળે એક વર્ષ લંબાઈ ગયેલ છે. તથા ૨૦૧૨-૧૫ નો નવો બ્લોક પણ આ ઠરાવ મુજબ ચાલુ થઈ ગયેલ કહેવાય. આ પરિપત્ર અહિ સામેલ છે. તે ડાઉનલોડ કરવા લખાણ પર ક્લીક કરો.

LTC પ્રવાસ માટે શીપ ( દરિયાઈ) અને હવાઈ બંને મુસાફરી માન્ય છે. તે અંતર્ગતનો પરિપત્ર જોવા નીચે લખાણ પર ક્લીક કરો


હું જાણું છું ત્યાં સુધી નાણા વિભાગના તા. ૧૫/૦૧/૨૦૧૦ તથા ૦૨/૦૨/૨૦૧૦ ના પે સેલના જી.આર. મુજબ ૧૦ દિવસની રજાઓનું એલ.ટી.સી. માં જવા માટે નવા પગાર ધોરણ મુજબ રોકડમાં પણ રૂપાંતર થાય.તથા આ ૧૦ દિવસની રજા ૩૦૦ રજાઓમાંથી કપાત થાય નહિ. આ હેતુ માટે ૧૦ દિવસનો પ્રવાસ કરવો જરૂરી નથી. જી.આર જોવા નીચેના લખાણ પર ક્લીક કરો.


 NewCCC પરીક્ષા અંતર્ગત 15/06/2012 નો પરિપત્ર 
વિકલાંગ માટે રોસ્ટર રજિસ્ટર નિભાવવા માટે ૧૮/૦૬/૨૦૧૨ નો પરિપત્ર

ઉન્નત વર્ગ અંતર્ગત આવક મર્યાદા પરિપત્ર 

અનુસૂચિત જાતિ માટેની યોજનામાં આવકમર્યાદા અંતર્ગત પરિપત્ર 

ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃધ્ધ પેંશન યોજના અંગે 

Fajal Raxan New Paripatra - 30/05/2012 


પ્રાથમિક શાળા શિક્ષક - બદલીના નવા નિયમો - પરિપત્ર ૨૩/૦૫/૨૦૧૨ 


પરિપત્ર તાત્કાલિક પહોંચાડવા બદલ શ્રી ઈલિયાસભાઈ( પ્રમુખશ્રી/બ.કાં.મા.શિ.સંઘ) નો આભાર.


ઉપરના પરિપત્રના રેફરન્સમાં નીચેના પરિપત્રની જરૂર પડશે.  

વર્ગ દીઠ વિદ્યાર્થી પ્રવેશ અંતર્ગત શિક્ષણ વિભાગ ઠરાવ ક્રમાંક ઉમશ/૧૧૦૬-૨૧૩૮-ગ૧ તા. ૩૧/૧૨/૨૦૦૯ નો પરિપત્ર  

શિક્ષક સજ્જતા કસોટી - શિક્ષક ટીએ - ડીએ પરિપત્ર


ફાજલ અંતર્ગત રેશિયાનો લેટેસ્ટ પરિપત્ર 
ધોરણ - 8 પ્રાથમિકમાં જતાં વર્ગઘટાડો થતાં વર્કલોડની માહિતી પત્રક ( મહેસાણા જિલ્લો )  

ફાજલ અંતર્ગત ૨૫-૦૨-૨૦૧૧ નો પરિપત્ર  

ફાજલ અંતર્ગતસંખ્યા અંતર્ગત ૩૧-૧૨-૨૦૦૯ નો પરિપત્ર  


ગુજરાત સરકાર સામાન્ય વહીવટી વિભાગના પરિપત્રો







પગારમાંથી ઈંકમટેક્ષ કપાત પરિપત્ર

દિવાળી વહેલા પગાર પરિપત્ર

વિનિમય ૨૦(૫) માં સુધારો - કમ્પ્યૂટર શિક્ષક લાયકાત 

બોનસ - ૨૦૧૧ પરિપત્ર


ચૂકવવા બાબતનો - ૦૫-૦૭-૨૦૧૧ નો પરિપત્ર
 

            
   
   
 * બિન શૈક્ષણિક કર્મચારી મહેકમ ૦૧-૦૮-૨૦૧૧ નો પરિપત્ર 

* Rate Of DA and Prof.Tax

* HRA Classification of various City
 
* ડુપ્લીકેટ સર્વિસ બુક અંગેનો પરિપત્ર 
 
* શાળા કેમ્પસમાં મોબાઈલ પ્રતિબંધ પરિપત્ર 
 

* વિદ્યાસહાયક ભરતી ૨૦૧૧ માં ઉપલી વય મર્યાદામાં છૂટછાટનો ૧૧-૦૭-૨૦૧૧ નો પરિપત્ર 
* ચાલુ નોકરી દરમ્યાન અવસાન પામનાર કર્મચારીના આશ્રિત કુંટુંબને ઉચ્ચક નાણાકીય સહાય ચૂકવવા બાબતનો - ૦૫-૦૭-૨૦૧૧ નો પરિપત્ર

* ધોરણ - 9 અભ્યાસક્રમ- પ્રશ્નપત્ર પરિરૂપ - આયોજન અને વર્ગ બઢતીના નિયમો

* સ્વૈચ્છિક નિવૃતિના કેસમાં ઉચ્ચતર પગાર ધોરણ લાભ પરત કરવા બાબત 


* નોન ગ્રાન્ટેબલ શાળા માટે વ્યવસ્થાપન નિતી ( આદર્શ આચારસંહિતા)


* પ્રાથમિક શિક્ષક ટ્યુશન પ્રતિબંધ પરિપત્ર


* ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ જી.આર


* એલ.સી તથા જી.આર નો પરિપત્ર તથા નમૂનો (૦૪-૦૫-૨૦૧૧)  
* ગુજરાત રાજ્યની સામાજિક અને શૈક્ષણિક વર્ગમાં સમાવિષ્ટ જાતિઓની યાદી 

* મોઘવારી વધારો


* ભરતી પરિપત્ર   

* રજા અંગેનો પરિપત્ર        

* શિક્ષક રેશિયો પરિપત્ર   

* મેડિકલ પરિપત્ર            

* ફાજલ રક્ષણ પરિપત્ર   

* રાજીનામા અંગેના નિયમોનો પરિપત્ર


* શિક્ષણ સહાયક પરિપત્ર 11-05-2010 GR

* પગાર સુધારો પરિપત્ર

* બોર્ડ પરીક્ષા શિક્ષા પરિપત્ર

* ઉચ્ચત્તર પગાર ધોરણ પરિપત્ર

* GRANT IN AID GR (ગ્રાન્ટ ઈન એઈડ પરિપત્ર)   

* અધિનિયમ સુધારો 2010
 શિક્ષક રેશિયો 


*અન્ય ઉપયોગી પરિપત્રો

* AWARD GR (શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ પરિપત્ર)

* OPEN SCHOOL GR

26 ટિપ્પણીઓ:

  1. 9 નું ઉચ્તર પગાર ધોરણ માટે સી સી સી પરિક્ષા પાસ કરેલ હોવા સતા ઉચ્તર પગાર એલ અફ વાર ના પડે છે સાબરકાઠા વારા

    જવાબ આપોકાઢી નાખો
  2. 1998 pachi jodayela shikshko ne fajal rakshan mate sarkar dvra kem koi niyam kem nathi banavata ..? koi mahiti hoy to aapva vinanti......

    જવાબ આપોકાઢી નાખો
  3. hu privet school ma nokari karu 6u te ma kul ketali raja male teni vigat aapi abhari karso ji

    hu school ma clerk 6u to clerk ne ketali CL jevi anay raja male te mahiti apava namra vinati

    jay hind jay bharat

    જવાબ આપોકાઢી નાખો
  4. clerk ni bharti maate no paripatra mukso jema juna clerk ma java mateni su sarto che te jaravso tatha nava clerk ni bharti maate com. gnan vise jaravso.

    જવાબ આપોકાઢી નાખો
  5. ઉચ્ચતર પગાર ધોરણ મેળવવાનો અરજી નમુનો નવો મળશે. મેઇલ paresh_p42@yahoo.in

    જવાબ આપોકાઢી નાખો
  6. Hai school na principal true copy na kari sake te babat no paripatra 6e? Thayo hoy to mail goheldinesh@rocketmail.com

    જવાબ આપોકાઢી નાખો
  7. FIX PAY MA TAYEL BHATHTHA NO VADARO TEMAJ SPL RAJAO MATENO GRANTED PRIMARY SCHOOL NO PARIPTR MARI EMAIL ID PR SEND KRO NE.gopalpatel490@gmail.com

    જવાબ આપોકાઢી નાખો
  8. ધોરણ ૯ મા એડમિસન પ્રક્રિયામા વિદ્યાર્થી કે વાલીનો ઈંટર્વ્યુ લઈ શકાય ?પરિપત્ર કે નબર તારીખ હોય તો જણાવવા વિનંતી.

    જવાબ આપોકાઢી નાખો
  9. ધોરણ ૯ થી ૧૨ સળંગ એકમમા કામના કલાકો,અઠવાડિયાના વિષયદિઠ તાસ,કેટલા વર્ગોએ કેટલા તાસ અને શિક્ષકોનુ પ્રમાણ વિગેરેની કોઈ માહીતી હોય તો મુકવા વિનંતી.

    જવાબ આપોકાઢી નાખો
  10. શિક્ષકોના વેકેસનને લગતા પરિપત્રો હોય તો મુકવા વિનંતી.

    જવાબ આપોકાઢી નાખો
  11. Doeacc ne samakax manya centero kya 6? Paripatra hoy to mukava Vinanti.

    જવાબ આપોકાઢી નાખો
  12. 6 થી 8 મા વિષય શિક્ષક માટે વધ-ઘટનો શિક્ષણ નિયામકનો લેટેસ્ટ પરિપત્ર હોય તો પ્લીઝ મુકો

    જવાબ આપોકાઢી નાખો
  13. સરકારી માધ્યમિક શિક્ષકોના ખાનગી અહેવાલ પીડીઅેફ મુકો

    જવાબ આપોકાઢી નાખો
  14. Assistant teacher no on duty thai hoy to kayi kayi rahat ena family ne Mali sake. Eni details ne forms kya thi male?

    જવાબ આપોકાઢી નાખો
  15. આ ટિપ્પણી લેખક દ્વારા દૂર કરવામાં આવી છે.

    જવાબ આપોકાઢી નાખો
  16. દિવ્યાંગ ને ચુંટણી કામગીરી માંથી મુક્તિ માટેનો પરિપત્ર કે ઠરાવ હોયતો જણાવવા વિનંતી ૯૯૭૯૪૪૪૨૩૬

    જવાબ આપોકાઢી નાખો
  17. ધોરણ-11 સામાંન્ય પ્રવાહ નું રીજલ્ય બાનાવાનું સોફ્ટવેર મુકશો તો આભર

    જવાબ આપોકાઢી નાખો
  18. જૂનિયર ક્લર્ક ને પેટ્રોલ એલાઉન્સ મળવાપત્ર છે તે અંગે નો પરિપત્ર હોય તો મૂકો

    જવાબ આપોકાઢી નાખો