શનિવાર, 17 સપ્ટેમ્બર, 2016

SATISHKUMAR PATEL

SATISHKUMAR PATEL


HNGU CCC Exam New Registration 2016 will be Started on date 17-09-2016 .

Posted: 17 Sep 2016 07:06 AM PDT

   HNGU CCC Exam Registration 2016 : HNGU has published important notification for HNGU  New CCC Registration 2016. New Registration will be Started on date  17-09-2016 .for more of  details HNGU CCC Exam Registration 2016 are given below.

HNGU CCC Exam Registration 2016 : Click Here http://www.d.epravesh.com/hngu/default.aspx (started on 17-09-2016)

HNGU CCC Examination Instructions:

Exam Center are under constant CCTV Surveillance. Be careful, you are in close watch under CCTV Camera.
The Language of the Question Paper of Theory Examination shall be English and Gujarati.
Theory Exam time is 1 hour and Practical Exam time is 1.5 Hours.
Passing Marks of Theory and Practical Examination is 50%. No negative marking in Theory and Practical Examination
5. At the time of appearing for Examination, the Candidate shall have to produce Hall Ticket and Identity proof i.e. Identity Card issued by the Election Commission of India / PAN Card / valid Driving License /Passport / Aadhaar Card / Identity Card issued by a recognized Institution, in Original & one photocopy, along with the Hall Ticket.

Revnyu Talati All Candidates Personal Marksheet Declared On Official Website.

Posted: 17 Sep 2016 06:56 AM PDT


Hello Friends.
Gujarat Gaun Seva Pasnadgi Mandal Declared About Revnyu Talati Exam Personal Marksheet.
~>Check Your Personal Marksheet.Click On Blue Link.
http://result.gsssbrte602016.in/

સરદાર વલ્લભભાઈ પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર સી.સી.સી. નું રજિસ્ટ્રેશન ૧૯/૦૯/૨૦૧૬ થી શરૂ......

Posted: 17 Sep 2016 06:20 AM PDT

NMMS વર્ષ ૨૦૧૨ થી ૨૦૧૫ ની માહિતી ઑનલાઈન કરવાની તારીખ લંબાવવા બાબતનો પરિપત્ર. ૧૭/૯/૨૦૧૬

Posted: 17 Sep 2016 05:58 AM PDT

ગરીબ કલ્યાણ મેળો ૨૦૧૬ પરિપત્ર.

Posted: 17 Sep 2016 01:42 AM PDT

શુક્રવાર, 16 સપ્ટેમ્બર, 2016

SATISHKUMAR PATEL

SATISHKUMAR PATEL


HSC Semester I & III Examination Programme Oct 2016 Press note

Posted: 16 Sep 2016 09:24 AM PDT

स्वच्छता अने सामाजिक समरसता कार्यक्रम बाबत तारीख- 16-9-2016 नो लेटेस्ट परिपत्र.

Posted: 16 Sep 2016 09:02 AM PDT

ગુરુવાર, 15 સપ્ટેમ્બર, 2016

SATISHKUMAR PATEL

SATISHKUMAR PATEL


સ્વચ્છતા સામાજિક સમરસતા કાર્યક્રમનો લેટેસ્ટ પરીપત્ર. ૧૫/૯/૨૦૧૬

Posted: 15 Sep 2016 08:54 AM PDT

પ્રાથમિક શિક્ષક ,વિધ્યાસહાયકો ની બદલી અંગેની વિગતો મોકલવા બાબત નિયામકશ્રી નો લેટેસ્ટ પરિપત્ર.

Posted: 15 Sep 2016 06:57 AM PDT

જિ૯લા ફેર માટે કરેલ અરજી વાળાને નવરચિત જિ૯લામાં જવા વિકલ્પ આપવા બાબતનો પરિપત્ર. ૧૫/૯/૨૦૧૬

Posted: 15 Sep 2016 06:44 AM PDT

બુધવાર, 14 સપ્ટેમ્બર, 2016

SATISHKUMAR PATEL

SATISHKUMAR PATEL


સ્વરછતા અને સામાજિક સમરસતા અંગે તા.૧૭-૯-૧૬ સવારે ૯ : ૩૦ કલાકે ટેલી કોન્ફરન્સ જોવા બાબતનો પરિપત્ર.

Posted: 14 Sep 2016 09:01 AM PDT

શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન (SCE) ના વિવિધ પત્રકોના વિતરણ બાબતનો પરિપત્ર. ૧૨/૦૯/૨૦૧૬

Posted: 14 Sep 2016 07:39 AM PDT

ખેલ મહાકુંભ - ૨૦૧૬ ના ખેલાડીઓના રજીસ્ટ્રેશન ની તા.૨૭/૦૯/૨૦૧૬ સુધી લંબાવવા બાબત

Posted: 14 Sep 2016 02:17 AM PDT

डिस्ट्रिक्ट पेड़ागोजी तरीके वधारानो चार्ज आपवा बाबत परिपत्र अने तमाम जिल्ला ना पेड़ागोजी नु लिस्ट.

Posted: 14 Sep 2016 12:57 AM PDT

સોમવાર, 12 સપ્ટેમ્બર, 2016

SATISHKUMAR PATEL

SATISHKUMAR PATEL


સ્વચ્છતા અને સામાજિક સમરસતા કાર્યક્રમ અંતર્ગત વિવિધ સ્પર્ધાઑ યોજવા બાબતનો પરિપત્ર. ૧૨/૯/૨૦૧૬

Posted: 12 Sep 2016 09:58 AM PDT

રાજ્ય સરકારે 33 સેવાઓ કરી ઓનલાઈન, હવે ઘરે બેઠા કઢાવો રેશનકાર્ડ અને આવકના દાખલા જેવી સુવિધાઓ

Posted: 12 Sep 2016 09:43 AM PDT


રાજ્યભરના અરજદારોને અગાઉ અલગ અલગ કચેરીના ધક્કામાંથી મુક્તિ આપવા શરૂ કરવામાં આવેલા આપણો તાલુકો વાઈબ્રન્ટ તાલુકો પણ હવે ફરીથી ધક્કા જેવો સાબિત થઈ ગયો છે. ક્રિમિલિયરનો દાખલો, આવકનો દાખલ અને ડોમેસાઈન સર્ટિ. સહિત દાખલા માટે એટીવીટી સેન્ટરો પર સવારથી જ લાઈન લાગી જાય છે. આમ છતાં સંખ્યાબંધ અરજદારો કામ પતાવ્યા વિના પરત જાય છે.

આ સમસ્યાને લઈ રાજ્ય સરકારે 1લી એપ્રિલથી એટીવીટીના દાખલા સહિત 33 સેવાને ઓનલાઈન કરી દીધી છે. પરંતુ ડિજીટલ ગુજરાત હેઠળની આ સેવાને ઓનલાઈન કર્યા બાદ તેનો ઉપયોગ નહીંવત થઈ રહ્યો છે. તાલુકામાં ગણ્યાગાંઠ્યા અરજદારોએ જ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. અરજદારોને લાઈનમાં ઉભા રહેવું નથી પરંતુ આજે પણ અનેક અરજદારોને આ બાબતની જાણ નથી, કેમ કે વહીવટીતંત્ર દ્વારા કેટલાક પોસ્ટરો છપાવ્યા બાદ કોઈ જાગૃતિ કાર્યક્રમો કરવામાં આવ્યા નથી. જે લોકો જાણે છે તેમને ઓનલાઈનમાં કેટલીક મુશ્કેલી પડતી હોવાથી રજિસ્ટ્રેશન કરાવ્યા નથી એટલે કે સુવિધા છતાં એટીવીટી સેન્ટરો પર વારંવાર લાઈનો રોજરોજ જોવા મળે છે.

આ તમામ કામો હવે ઓનલાઈન થઇ શકશે

રેશનકાર્ડ સંબંધી, સિનિયર સિટીઝન સર્ટિફિકેટ, ડોમિલાઈન સર્ટિફિકેટ, લઘુમતિ સર્ટિફિકેટ, વિધવાનું સર્ટિફિકેટ, ક્રિમિલિયર સર્ટિફિકેટ, જાતિનંલ પ્રમાણપત્ર, ઈબીસી સર્ટિફિકેટ, આવકનો દાખલો, ખેડૂતનો દાખલો, વારસાઈનું પ્રમાણપત્ર, હથિયાર લાયસન્સ રિન્યુ.

આ રીતે ઓનલાઈન દાખલા મેળવી શકાય
- સૌ પ્રથમ www.digitalgujarat.gov.in પર જવું.
- આધાર નંબર નાંખી રજિસ્ટર કરવું.
- મોબાઈલ નંબર પર આવેલા ઓટીપી કન્ફર્મ કરવો, ત્યારબાદ એક જ પેજ ખુલતા તેમાં વિગતો ભરવી.
- પ્રોફાઈલ બની ગયા બાદ My Profile પર જવું, જેમાં ફોટો રેશનકાર્ડ અને ચૂંટણી કાર્ડ, બેંક ખાતાની વિગતો ભરવી.
- પ્રોફાઈલ અપડેટ થયા બાદ ફક્ત એકવાર જરૂરી કાગળોને એટીવીટીમાં વેરિફિકેશન કરાવવું.
- આ સમગ્ર પ્રક્રિયા થઈ ગયા બાદ કોઈપણ દાખલા માટે અરજી કરી શકાશે.
- અરજી કર્યા બાદ જે તે દાખલાની નકલ ઈ-મેઈલ અથવા નકલ સ્વરૂપે ઘરબેઠા મળશે.
info by vtv news

Elementary -Intermediate drawing grade examination-NOTIFICATION 2016

Posted: 12 Sep 2016 03:32 AM PDT

રવિવાર, 11 સપ્ટેમ્બર, 2016

SATISHKUMAR PATEL

SATISHKUMAR PATEL


अब 3G मोबाइल फ़ोन में भी ले सकते हैं रिलायंस JIO 4G का मजा

Posted: 10 Sep 2016 11:35 AM PDT


      रिलायंस जिओ ने सभी टेलीकॉम कंपनियों के पसीना छुड़ा दिए है। रिलायंस अपने सभी ग्राहकों को फ्री में सिम दे रहा है, लेकिन यह सिम केवल 4जी स्मार्टफोन्स पर ही काम करता है। अगर आप इस सिम को किसी भी 3जी हैंडसेट, में लगाते हैं तो उसमें सिग्नल बार नहीं दिखाई देगा, तो आइये हम आपको कुछ ऐसा बताने जा रहे हैं जिसके बाद आप 3जी मोबाइल फ़ोन में भी 4जी का मजा ले सकते हैं।
    खबर है कि एक ऐसा मोबाइल एप है जिसके जरिए जिओ 4जी सिम को 3जी हैंडसेट चलाकर काम में लिया जा सकता है। इसके लिए केवल आपको 5 स्टेप्स फॉलो करने हैं।
3जी हैंडसेट में लीजिये 4जी का मजा
     आप 3जी फ़ोन में 4जी का मजा तभी ले सकते हैं जब आपके मोबाइल फ़ोन में एंड्रायड 4.4 किटकैट या इससे ऊपर के वर्जन पर काम करने वाला होना चाहिए तथा साथ ही फोन का प्रोसेसर मीडियाटेक चिपसेट से लैस होना चाहिए।
3G वाले फ़ोन में ऐसे ले 4G का मजा
     अगर अप भी लेना चाहते है 4जी नेट का मजा तो सबसे पहले एमटीके इंजिनियरिंग एप (MTK Engineering App) को डाउनलोड कर इंस्टॉल करें। जी हां बता दें इसे सर्विस मोड के नाम से भी जाना जाता है। इसके बाद इस एप को ओपन करें। यहां आपको अपने मोबाइल का स्पेसिफिक कोड डालना हैं। इसके बाद एमटीके सेटिंग्स पर टैप करें। इसके बाद Preferred Network ऑप्शन को सलेक्ट करें। नेटवर्क मोड 4जी एलटीई, डब्ल्यूसीडिएमए या जीएसएम सलेक्ट करें। सेटिंग्स को सेव करके अपना मोबाइल फोन रीस्टार्ट करें। इसके बाद आपके 3जी मोबाइल फोन में रिलायंस जिओ की 4जी सिम एक्टिव हो जाएगी और काम करना शुरू कर देगी।

શુક્રવાર, 9 સપ્ટેમ્બર, 2016

SATISHKUMAR PATEL

SATISHKUMAR PATEL


NMMS વર્ષ ૨૦૧૨ થી ૨૦૧૫ ની માહિતી ઑનલાઈન કરવા બાબતનો પરિપત્ર. ૯/૯/૨૦૧૬

Posted: 09 Sep 2016 08:51 AM PDT

બકરીઇદની રજા ૧૨ સપ્ટેમ્બરને બદલે ૧૩ સપ્ટેમ્બર ૨૦૧૬ના રોજ જાહેર કરવા બાબતનો પરિપત્ર. ૯/૯/૨૦૧૬

Posted: 09 Sep 2016 03:42 AM PDT

ખાનગી શાળાઑમાં વિદ્યાર્થીઑની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થતો જાય છે તેના કારણોસર અહેવાલ રજુ કરવા બાબતનો પરિપત્ર.૮/૯/૨૦૧૬

Posted: 08 Sep 2016 08:56 PM PDT