મતદાર યાદીમાં નામ શોધો

મતદાર યાદીમાં મતદારની માહિતી જેવી કે ભાગનંબર , ક્રમનંબર , મતદાર કાર્ડનંબર જેવી માહિતી મેળવવા અહિં ક્લિક કરો.

ગુજરાત રાજ્યની ચુંટણી , મતદાર યાદી અને જે તે વોર્ડના BLO અંગેની માહિતી માટે અહિં ક્લિક કરો

ગુજરાત મતદાર યાદી જોવા અહીં ક્લિક કરો. 

ગુજરાત મતદાર યાદી જોવા અહીં ક્લિક કરો પર ક્લિક કરતા નવી સ્ક્રિન જોવા મળશે. તેમાં નીચેના સ્ટેપ અનુસરવા અને પ્રતિક્ષા કરવી.


1 . ભાષા પસંદ કરવી. 
2 . જિલ્લાનું નામ નક્કી કરવું. 
3 . પિનકોડ નાખવો. 
4 . સર્ચ કરાવવું. 

મતદાર યાદીની માહિતી મેળવવાની સાઇટ

11 ટિપ્પણીઓ:

  1. સમગ્ર શૈક્ષણિક સમુદાય તમારો જેટલો આભાર મને તેટલો ઓછો પડે તેમ છે. તમારી કામગીરી પ્રસંસનીય છે. તમે દરેકનું કામ સરળ કરી આપ્યું છે. સમગ્ર શૈક્ષણિક સમુદાય તમારો આભાર.............

    જવાબ આપોકાઢી નાખો
  2. રાજેશભાઈ તમારું કામ ખુબ જ બિરદાવા લાયક છે.

    જવાબ આપોકાઢી નાખો
  3. ખુબ સરસ બલોગ છે

    જવાબ આપોકાઢી નાખો
  4. રાજેશભાઈ તમારું કામ ખુબ જ બિરદાવા લાયક છે. RAJESH MANEKLAL PATEL TRANSAD

    જવાબ આપોકાઢી નાખો
  5. rajeshbhai tamaru kam bahuj saru che ane tame amne avi khubaj upayogi mahiti api te badal khub khub dhanyvad amari vinti che k school nu accaount tatha balako ni mahaiti sate no program banavo to bahu saru amra mate thai sake to prayatn karjo
    thanks
    jani janakbhai,Ambaji

    જવાબ આપોકાઢી નાખો